SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૦ ) વાણી સમું વર્તન નહીં, અવતાર હું શીદને ધર્યો, ને દેવનાં દર્શન નહીં, અજિતાબ્ધિ ભવ શીદને ધર્યો. ૧૦ રાજા રિયાત છે. (૨૫e ગજલ સહિની. તુજ ચરણમાં એ નાથજી, હારી પ્રબળ ફરિયાદ છે, બે હાથ જોડી વિનવું, મમ્હારી પ્રબળ ફરિયાદ છે. ૧ આંસુ વહાવી વનવું, હારી પ્રબળ ફરિયાદ છે, તહેનેય તેની યાદ છે, મ્હારી પ્રબળ ફરિયાદ છે. ૨ પય આપતી ગાય ઉપર, તલવાર એ ફરિયાદ છે, પચ આપતી બકરી ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૩ નિર્દોષ આ હરણી ઉપર, તલવાર એ ફરિયાદ છે, પય આપતી ભેંસે ઉપર, તલવાર એ ફરિયાદ છે. ૪ ના સાંભળી જગના જને, તે આપને ફરિયાદ છે, મિત્રેનું કંઈ ચાલ્યું નહી, તે આપને ફરિયાદ છે ૫ મહારું કંઈ ચાલ્યું નહી, તો આપને ફરિયાદ છે. , નેહીનું કંઈ ચાલ્યું નહી, તે આપને ફરિયાદ છે. ૬ મુજ પ્રાણશી ચકલી ઉપર, બંદુક એ ફરિયાદ છે; મુજ પ્રાણશી બગલી ઉપર, બંદૂક એ ફરિયાદ છે. ૭ મુજ પ્રાણશી બતકે ઉપર, બંદૂક એ ફરિયાદ છે, નિર્દોષ વન પંખી ઉપર, બંદૂક એ ફરિયાદ છે. અમમાં વચ્ચે જે આતમા, એવોજ છે તેઓ વિષે; જેવાં અમમાં હૃદય છે, એવાજ છે તેઓ વિષે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy