SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) નિજ ધર્મના દ્રોહી તણે, વિશ્વાસ કદિયે નવા કરે; નિજ દેશના દ્રોહી તણે, અજિતાબ્ધિ ત્યાગ સદા કરે. ૧૦ સર્જન કરી વાવો . (૫૭) ગજલ સેહિની. પદ વિષે પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમ ચેતાલમાં પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે ત્વમે. ૧ શુભફાગમાં પણ પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે - દીપચંદીમાં પણ પ્રભુ ભજન, ગજન કરી ગાજે હમે. ૨ કીડતાલ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હૂમ ' મરદંગ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૩ સીતાર સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે - તબલા બજાવી પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે ન્હમા. ૪ સારંગી સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હેમે ને ઝાંઝ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૫ પેટી બજાવી પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે - તંબૂર સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે તમે. છે જેની ભૈરવી, ગર્જન કરી ગાજે હેમે; { છેમધુરી ધનાસરી, ગર્જન કરી ગાજે હમ. ૭ હીંડોળ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે; સારંગ સાથે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમો. ૮ શુભ માલકે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે; કલ્યાણ સૂરે પ્રભુ ભજન, ગર્જન કરી ગાજે હમે. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy