________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬ ) તર્કટ બધાં તત્ક્ષણ તજે, અજિતાબ્ધિ એ ગાંધી હમે; - સત્સંગના સાધન સજે, એ વિશ્વના ગાંધી હમે. ૧૦
વધા વરો. (૫)
ગજલ સોહિની. સત્સંગ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે;
આનંદ રસનું પાન તે, શુભ ભાવથી પીધા કરે. ૧ બીજું કશું બોલે નહીં, બહુ પ્રેમથી પીધા કરે;
બસ એક તું બોલ્યા કરે, ડેલ્યા કરે પીધા કરે. ૨ ત્યાગી વિતંડાવાદને, રસરાજને પીધા કરે;
ત્યાગી જગતના નાદને, નિર્વાદ થઈ પીધા કરે; ૩ ત્યાગી જગતના લોભને, નિર્લોભ થઈ પીધા કરે;
ત્યાગી જગતના ક્રોધને, નિષ્ક્રોધ થઈ પીધા કરે. ૪ ગગા થકી પાવન પરમ, માટે જ તે પીધા કરે;
સહુ ધર્મથી ઉત્તમ ધરમ, માટે જ તે પીધા કરે. ૫ બુક નથી ગરમાગરમ, માટે જ તે પીધા કરે;
માખણ થકી પણ છે નરમ, માટે જ તે પીધા કરે. ૬ અજ્ઞાન રે જાય છે, માટે જ તે પીધા કરે;
ચૈતન્ય શુદ્ધિ થાય છે, માટે જ તે પીધા કરે. ૭ ગાંજા થકી ઘણી ઘેન છે, માટે જ તે પીધા કરે;
અમૃત સમી સુખદેણ છે, માટે જ તે પીધા કરે. ૮ ભાવટ માટે ભવ રોગની, માટે જ તે પીધા કરે; દુબધા માટે સહુ શેકની, માટે જ તે પીધા કરે. ૯
For Private And Personal Use Only