________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
જાતાં અજિતની શોધમાં, શેાધન જગત કરવુ પડે; જાતાં પ્રિતમની શોધમાં, શોધન હૃદય કરવુ પડે.
For Private And Personal Use Only
૧૦
સાવા ન જો ગાંધી મેં. ( ૨૧૪
ગજલ સેાહિની.
સસારના માજારના, સાચાજ છે। ગાંધી હંમે; સાદા કરેા વ્યાપારના, સાચાજ । ગાંધી હમે કરિયાણું સાચું વ્હારો, સાચાજ । ગાંધી ત્હમે;
ગાલ ખની નવ ધારો, સાચાજ છે. ગાંધી હમે. વ્હાર્યાં કરા છે વસ્તુને, સાચાજ છે ગાંધી હમે;
સમજ્યા નથી પણ તત્વને, સાચાજ છે। ગાંધી હમે. ૩ દેવાળિયા અંતે થશેા, સાચાજ છે. ગાંધી હુમે;
જો ગમ કશી નવ રાખશે, સાચાજ છે। ગાંધી હમે હૈડા તણી છે હાટડી, સાચાજ છે। ગાંધી હંમે;
જોતા વણજની વાટડી, સાચાજ છે. ગાંધી હમે. ઉધાર આપ્યા માલને, સાચાજ છે। ગાંધી હુમે;
જાણ્યા નહીં કઇ તાલને, સાચાજ છે. ગાંધી હુમે ૬ વિશ્વાસ ચારાના કર્યાં, સાચાજ છે. ગાંધી હમે;
સહવાસ પાપીને કર્યા, સાચાજ છે. ગાંધી હમે. નિઃશ્વાસ અંત વિષે ઠર્યા, સાચાજ છે. ગાંધી હૅમ;
શુભ માલ સહુ ચાર્વાં ગયા, સાચાજ છે. ગાંધી ત્હમે. સાચેજ સાચું તાળજો, આ વિશ્વના ગાંધી હંમે; સાચેજ સાચુ' એલજો, આ વિશ્વના ગાંધી હેંગે.