________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) આવે ન કંઈ પણ સાથમાં, છે કર્મનાં ફળ સાથમાં. જાવું અજિત પરલોકમાં, નથી જીવન હારા હાથમાં. ૧
૧
હિં કરે. (૪)
ગજલ સહિની સતે કહે સંસારમાં, સત્સંગ નિત્ય કર્યા કરે;
સંતે કહે સંસારમાં, દુઃસંગ નિત્ય તજ્યા કરે. તે કહે સંસારમાં, પ્રાણી ઉપર સખે કૃપ; - સંતે કહે સંસારમાં, એકાંતમાં સુખ સર્વથા. તે કહે સંસારમાં, પાપ થકી પાછા પડે, સંતે કહે સંસારમાં, ક્રોધારિના હામ લહડો. તે કહે સંસારમાં, નિર્માતા રાખો સદા;
સંતે કહે સંસારમાં, નવ કેઈને દ્યો આપદા. સંતે કહે સંસારમાં, શાંતિ સરિખું સુખ નથી,
સતે કહે સંસારમાં, ઉદ્વેગ સરખું દુઃખ નથી. સતે કહે સંસારમાં, પરલોકનું સાધન કરે;
સંતે કહે સંસારમાં, ભગવાનની ભક્તિ કરે. સંતે કહે સંસારમાં, આત્મા સમા સહ આતમા; - સંતે કહે સંસારમાં, આમાજ છે પરમાતમા. સતે કહે સંસારમાં, નિર્લોભ નિર્મળ તત્વ છે;
સંતે કહે સંસારમાં, સચ્ચાઈ સાચું સત્વ છે. સતિ કહે સંસારમાં, મૃત્યુ રહિત રહેવું નથી, સંતે કહે સંસારમાં, લક્ષણ દુઃખદ લેવું નથી.
For Private And Personal Use Only