________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯)
ચાલો પ્રભુના શરણમાં, અક્ષય રસેની રેલ છે; અજીતાબ્ધ તન તે ખાખ છે, આત્મા જ અમૃત વેલ છે. ૧૦
૧
ગાવું કર પરસ્ટોમાં. (૪૮)
ગજલ સોહિની. જાવું જરૂર પરલોકમાં, શા માટે દુષ્કર્મો કરે; જાવું જરૂર પરલોકમાં, શા માટે પાપ આચરો. -
જાવું જરૂર પરલોકમાં, શા માટે તાપ સહે તમે જાવું જરૂર પરકમાં, શા માટે વિશ્વ ચહે તમે.
જાવું જરૂર પરલોકમાં, કે થતાં દરબારને; જાવું જરૂર પલકમાં, હૂકમ થતાં જગનાથને.
જાવું જરૂર પલકમાં, મિલકત જગતની મહેલીને; જાવું જરૂર પરલોકમાં, સહુ ઠાઠ જગના ઠેલીને.
જાવું જરૂર પરકમાં, મંદીર મહટાં મહેલીને, જાવું જરૂર પલેકમાં, ખેલ ખલકના ખેલીને.
જાવું જરૂર પરલોકમાં, તરૂણી પરમપ્રિય ત્યાગીને, જાવું જરૂર પલેકમાં, પુત્રો પરમ પ્રિય ત્યાગીને.
જાવું જરૂર પરલેકમાં, અધિકાર જગના ત્યાગીને, જાવું જરૂર પરલોકમાં, અશ્વો અમૂલા ત્યાગીને
જાવું જરૂર પરલોકમાં, હાથી અમૂલા ત્યાગીને, જાવું જરૂર પરલોકમાં, રથડાય સઘળા ત્યાગીને.
જાવું જરૂર પરલોકમાં, નિજ દેહને પણ ત્યાગીને; જાવું જરૂર પરલોકમાં, જગ સ્નેહને પણ ત્યાગીને
For Private And Personal Use Only