________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
આત્મા અજિત નિલેપ છે, તકરાર કરવી ના ઘટે; તકરારથી સ્વાતંત્ર્યનાં, સિદ્ધાંત સા પાછાં હૅઠે.
૧૦
એજ વિનતો વાવ છે. ( ૨૪૭)
ગજલ સેાહિની.
અત્તર લગાવ્યુ કેશમાં, પણ એક દિન તે ખાખ છે; પુષ્પા લગાવ્યાં કેશમાં, પણ એક દિન તે ખાખ છે. ૧ મૃદુતા લગાવી કેશમાં, પણ એક દિન ને ખાખ છે; સોન્દ આણ્યુ કેશમાં, પણ એક દિન તે ખાખ છે, ર અણિયાળી સુંદર આંખડી, પણ એક દિન તા ખાખ છે; જાણે કમળની પાંખડી, પણ એક દિન તેા ખાખ છે. ૩ ચમકારથી ઘાયલ કરે, પણ એક દિન તેા ખાખ છે; મુનિવર તણાં હૈડાં હરે, પણ એક દિન તેા ખાખ છે. જ ઉશી સમી કાચા બની, પણ એક દિન તેા ખાખ છે; શકુંતલા સમ વેલ્લિકા, પણ એક દિન સાન્દવાળા હાવ છે, પણ એક દિન તે મા વાળા ભાવ છે, પણ એક દિન તા શિશરાજ સરખું વદન છે, પણ એક દિન તે ખાખ છે; હુંસી સરિખું ગમન છે, પશુ એક દિન તેા ખાખ છે. ચંચળ કમળ સમ ચરણ છે, પણ એક દિન તા ખાખ છે; ચાવન ભરેલુ સ્મરણ છે, પણ એક દિન તા ખાખ છે. ખીલીશમાં એ ભાઈ તુ, તન એક દિન તેા ખાખ છે; ફુલીશમાં આ ખાઇ તું, તન એક દિન તે ખાખ છે;
તે ખાખ છે. ૫
७
८
For Private And Personal Use Only
ખાખ છે; ખાખ છે.