________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭ ). દુખ સ્નેહનાં સંભારીને, હરદમ હૃદય યા કરે, • કાર્ય પૂરણ ભાવથી, હરદમ હદય રેયા કરે.
તવાર બંધ છે. ()
ગજલ સહિની. તકરાર બન્ધ કરે હવે, તકરારમાં સંકષ્ટ છે, - તકરારમાં આ દેશની, અંતે ફજેતી સ્પષ્ટ છે. ૧ તકરારથી સરકારમાં, ચકચાર ચર્ચા થાય છે;
તકરારથી આ દેશમાં, લાખે તણે વ્યય થાય છે. ૨ તકરારથી ફાંટા પડયા, તકરારથી કાંટા પડ્યા;
તકરારથી ધર્મી જને, લાખે જગતમાં આથડયા. ૩ તકરારમાંહી હું વધે, તકરારમાંહી તું વધે,
તકરારમાં હું તૂ વડે, અતિ કલેશ અને સાંપડે. ૪ તકરાર બંધ કરે હવે, દિગંબરે ભવેતાંબરે;
તકરાર બંધ કરે હવે, ઢુંઢક તમે સહુદ વરે. ૫ તકરાર બંધ કરે હવે, ઈસ્લામવાદી સજજને;
તકરાર બંધ કરે હવે, ઈશુ માનતા ખ્રીસ્તી જને ૬ તકરાર બંધ કરે હવે, શાકો અને એ વૈષણવે ?
તકરાર બંધ કરે હવે, વલભ અને શ્રી વૈષ્ણવે. ૭ તકરાર બંધ કરો હવે, સીયા અને વળી સુન્નીઓ
તકરાર બંધ કરે હવે, સ્વામી તણુ સત્સંગિઓ. ૮ તકરાર દુઃખનું મૂળ છે, તકરાર હેટું શૂળ છે,
તકરારથી લજવાય વય, શુભ ધર્મ જ્ઞાતિ કુળ છે. ૯
For Private And Personal Use Only