________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) માટે જ, ક્રોધ વિદાર, ને શાંતિ અંતર ધાર;
ઉદ્દભવ હૃદયમાં થાય પણ, અજીતાબ્ધિ જ્ઞાને વાર. ૧૦
દૂધર (૩૭).
ગજલ સહિની. ઘૂંઘટ તણા પાપે કરી,-ને નાથને જોયા નહી; - ઘૂંઘટ તણા પાપે કરી-ને દેવને જોયા નહી. ઘૂંઘટ તણા પાપે કરી, ઘરમાં છતાં જોયા નહી, - ઘૂંઘટ તણું પાપે કરી, પ્રિય પ્રાણુ મન પ્રોયા નહી. ૨ ઘૂંઘટ તણું પાપે કરી, નયને નયન નવ મેળવ્યાં;
ઘૂંઘટ તણું શમે કરી, વચને વચન નવ મેળવ્યાં ૩ ઘૂંઘટ તણા પાપે કરી, રચને રચન નવ મેળવ્યાં : ઘૂંઘટ તણા પાપે કરી, સ્મરણે મરણ નવ મેળવ્યાં. ૪ ઘૂંઘટ તણું પાપે કરી, મૂતિ મધુર દીઠી નહી;
ઘૂઘટ તણા પાપે કરી, પ્રિય વસ્તુ થઈ મીઠી નહી. ૫ ઘૂંઘટ તણા પાપે કરી, રસતા અરસતા થઈ રહી : ઘૂંઘટ તણા પાપે કરી, આનંદતા ચાલી ગઈ. ઘૂંઘટ તણું પાપે કરી, અદ્વૈતતા ચાલી ગઈ
ઘૂંઘટ તણા પાપે કરી, ને તતા આવી રહી. ૭ ઘૂંઘટ તણા પાપે કરી, વસ્તુ અવસ્તુ થઈ રહી, - ઘૂંઘટ તણા પાપે કરી, ધર્મોન્નતિ પણ નવ થઈ. ૮ ઘૂંઘટ તણું પાપે કરી, અવતાર મુજ એળે ગયે;
ઘૂંઘટ તણું પાપે કરી, ગજ અયોગ બની ગયે. ૯
For Private And Personal Use Only