________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬) મમતા તિહાં શમતા નથી, મમતા વિષે આનંદ છે મિથ્યાભિમાન તજ્યા વિના, અજિતાબ્ધિ કયાં આનંદ છે. ૧૦
માનો. (૨)
ગજલ સહિની જગમાંહી જન્મ ધરી અને, લોભી જાને શું ના કરે;
દીકરી તણ લઈ દામને, લેભી જને વિક્રય કરે. ૧ દમડા તણું કારણ અરે, એ ભૂત સમ ભમતા ફરે;
લોભી જનેનું હૃદય તે, દમડા વિષે મમતા ધરે. ૨ લેભી જને દેવાલ –નું દ્રવ્ય પણ ખાવા ચહે. .
લેથી જને પશુ પક્ષીઓ,-નું દ્રવ્ય પણ ખાવા ચહે ૩ લોભી જને નિજ બેનનું, પણ દ્રવ્ય ખાવાને ચહે;
લેથી જ નિજ ભાઈનું, પણ દ્રવ્ય ખાવાને ચહે. ૪ આકાશ પડ પૂરાય પણ, મન ભીનું પૂરાય ના તીર્થ સ્થળે જન લોભીઓ,-નું હૃદય પણ દોરાય ના. ૫
નિરાંતથી પીતા નથી, નીરાંતથી ખાતા નથી; લેથી જ આ વિશ્વમાં, સંબંધીને ચહાતા નથી. ૬
પરમાર્થમાં પ્રીતી નહી, ને સ્વાર્થ માંહી એ શૂરા સદ્ધર્મમાં પ્રીતી નહી છે –ટા મથે છે એ પૂરા. ૭
માટે પ્રભાતે ઉઠીને, એનું વદન જેવું નહી, ભીજનોના સંગથી, શુભકર્મને બોવું નહી. ૮
માટે જ હારી વિનતિ, સજ્જન જનોને છે સદા; લોભી પુરૂષને સંગ તે, અતિજન્મ આપે આપદા.
For Private And Personal Use Only