________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
લાવા
નિજ અંગમાં લાવા દૈયા, દેખે દશ વિધવા તણી, નિજ આંખમાં લાવે દયા, દેખા દશા વિધવા તણી, ૭ ઘડીભર આંસુડાં, દેખા દશા વિધવા તણી; છે આપણાં એ બાલુડાં, દેખા દશા વિધવા તણી, ૮ ૧ઉદ્ધાર વિધવાના કરે, દેખા દા વિધવા તણી સત્કાર વિધવાને કરા, દેખા દશા વિધવા તણી, ૯ દો ધનુ' શિક્ષણ હવે, દેખા દશા વિધવા તણી,
ઉત્તર અને દક્ષિણુ મધે, દેખા દશા વિધવા તણી. ૧૦ હું ખેલતાં લજવાઈ છે, દેખા દશા વિધવા તણી;
લખતાં તથા અચકાઉં છુ, દેખા દશા વિધવા તણી. ૧૧ નિજ આત્મ સમ આત્મા ગણી. દેખા અજિત વિધવા ભણી; સપ્રેમ પરમાત્મા ગણી, દેખા દશા વિધવા તણી ૧૨
અંતે તનીને ચાલવું (૨૫)
ગલ સાહિની
સંપ્રાપ્ત ધન કરવા છતાં, અંતે તજીને ચાલવું;
સંપ્રાપ્ત જન કરવા છતાં, અંતે તજીને ચાલવું. ૧ સંપ્રાપ્ત મ્હોટાઇ છતાં, અંતે તજીને ચાલવું;
સંપ્રાપ્ત મોંઇ છતાં, અંતે તજીને ચાલવું. ૨ સંપ્રાપ્ત ઘેાડાઓ છતાં, અંતે તજીને ચાલવું;
સંપ્રાપ્ત હાડા છતાં, અંતે તજીને ચાલવું. ૩ સંપ્રાપ્ત વિમાના છતાં, અંતે તજીને ચાલવું;
સંપ્રાપ્ત ઉદ્યાનેા છતાં, અંતે તને ચાલવું. ૪ ૧ અમારે આશય એ છે કે વિધવાઓને અસત્યાગે જતાં અટકાવા, એમને ધમ શિક્ષણ આપી આત્મપ્રાપ્તિના માર્ગ દારા–સસ્કારી બનાવેા.
For Private And Personal Use Only