________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬) સંપ્રાપ્ત પત્ની હોય પણ અંતેં તજીને ચાલવું;
સંપ્રાણ પુત્રો હોય પણ, અંતે તજીને ચાલવું. ૫ સંપ્રાપ્ત મિત્રે હોય પણ, અંતે તજીને ચાલવું;
સંપ્રાપ્ત ચિત્રો હોય પણું, અંતે તજીને ચાલવું. ૬ સંપ્રાપ્ત મીલે હેય પણ અંતે તજીને ચાલવું
સંપ્રાપ્ત હીરો હોય પણ અંતે તજીને ચાલવું. ૭ સંપ્રાસ સેનું હોય પણ, અંતે તજીને ચાલવું
સંપ્રાપ્ત રૂપું હોય પણ, અંતે તજીને ચાલવું. ૮ રંભા સમી રાણી છતાં, અંતે તજીને ચાલવું;
નેહ ભરી શાણી છતાં, અંતે તજીને ચાલવું. સંપ્રાપ્ત ગાડી હોય પણ અંતે તજીને ચાલવું;
આ વિશ્વની વાડી છતાં, અંતે તજીને ચાલવું. ૧૦
નિક વનપુત્રો તો છે(૨૬ )
ગજલ સહિની. શાની ગમે કરવી સફર, નિજ બંધુઓ તે કેદ છે;
શાના ફરો મોટર ઉપર, નિજ બંધુઓ તે કેદ છે. ૧ શાના બન્યા વકતા પ્રખર, નિજ બંધુઓ તે કેદ છે,
શાના બન્યા સર્જન પ્રવર, નિજ બંધુઓ તે કેદ છે. ૨ પકવાન શી રીતે ગમે, નિજ બંધુઓ તે કેદ છે;
વિદ્વાન શી રીતે હમે, નિજ બંધુઓ તે કેદ છે. ૩ ભોજન ગમે છે શી રીત, નિજ બંધુઓ તે કેદ છે;
ગાયન ગમે છે શી રીતે, નિજ બંધુઓ તે કેદ છે. ૪
For Private And Personal Use Only