SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) જે દામ લે દીકરી તણા, તે જીવનને ધિક્કાર છે; નિજ દેશના દ્રોહી તણા, પણ જીવનને ધિક્કાર છે. ૭ ભૂંડું કરે જે અન્યનું, તે જીવનને ધિક્કાર છે; ભૂંડુ કરે. જે દેવનું, તે જીવનને ધિક્કાર છે, ૮ ક્રોધી જનાના જીવનમાં, કંકાસ ત્યાં ધિક્કાર છે; ભેગી જનાના જીવનમાંહી, રાગ ત્યાં ધિક્કાર છે. ૯ ધન પામી ધન નવ વાવરે, તે કૃપણને ધિક્કાર છે; ભવ પામીને નવ પ્રભુ ભજે, તેને અજિત ધિક્કાર છે. ૧૦ રાતો. ( ૬ ) ગજલ સેાહિની. વિચરી શકેતા વિચરજે, સતે। તણા સહવાસમાં; ઉચરી શકેતા ઉચરજે, પ્રભુ નામને વિશ્વાસમાં, ૧ ટાળી શકેતે ટાળજે, જગ વિષય છે ટાળ્યા સમા; ભાળી શકેતા ભાળજે, ભગવાન છે ભાખ્યા સમા. ચાલી શકેતેા ચાલજે, સૂરિ મુનિ જનાના સગમાં; મ્હાલી શકે તે મ્હાલજે, સ ંતા તણા સત્સંગમાં. આપી શકેતેા આપજે, તન ધન જીવન પ્રભુ હાથમાં; કાપી શકેતેા કાપજે, કુડતિ ન રાખિશ સાથમાં, ૪ લાવી શકેતેા લાવજે, મનની લગન આત્મા વિષે; વાવી શકેતેા વાવ, બીજ પુણ્યનાં કાયા વિષે ૫ તારી શકેતેા તારજે, આત્મા પડચા સાગર વિષે; મારી શકેતા મારજે, મસિહુને ભવ વન વિષે. હું For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy