SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). ધારી શકેતે ધારજે, ઘડિ ધ્યાન આત્મ સ્વરૂપમાં; ઠારી શકેતે ઠારજે, ક્રોધામિ શાંતિ અનુપમાં. ૭ આવી શકે આવજે, સંસારમાં પરિતાપ છે, વાંચી શકેતો વાંચજે, જે શાસ્ત્રમાં પ્રભુ પ્રાપ્ત છે. ૮ જાચી શકેતે જાચજે, ગુરૂદેવની પાસે જઈ નાચી શકેતે નાચજે, ભગવાનની પાસે જઈ. ૯ આદેશ એ સંતે તણે, સંદેશ એ સંતે તેણે પાળે અજિત પાળજે, જ્યાં વિજ્ય નિશ્ચય આપણે. ૧૦ પાણી ત પરપોટલી. (૨૨) ગજલ સોહિની. વ્યવહારનાં તે સુખ બધાં, પાણું તણું પરપોટડા; વ્યવહારનાં તે દુઃખ બધાં, પાણી તણા પરપોટડા. ૧ વ્યવહારના સંજોગ છે, પણ તણા પરપોટડા; વ્યવહારના અવાજોગ છે, પાણી તણું પરપોટડા. ૨ વ્યવહારનું હસવું બધું, પાણી તણા પરપોટડા; વ્યવહારનું રાવું બધું, પાણી તણા પરપોટડા. ૩ વ્યવહાર કેરી વાત, પાણી તણ પરપોટડા; વ્યવહાર કેરી વાટી, પાણી તણ પરપોટડા. ૪ વ્યવહારના નિર્ણય બધા, પાણી તણ પરપોટડા; વ્યવહારના નિશ્ચય બધા, પણ તણા પરપોટડા. ૫ વ્યવહારના સંયમ બધા, પાણું તણા પરપોટડા; વ્યવહારના ઉદ્યમ બધા, પાણી તણુ પરપોટડા. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy