________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) નયને અમારાં સ્થિર નથી, વચને અમારાં સ્થિર નથી.
ચરણે અમારાં સ્થિર નથી, ને ચિત્ત તે પણ સ્થિર નથી. ૭ મિત્રે અમારાં સ્થિર નથી, પુત્રે અમારાં સ્થિર નથી,
અશ્વો અમારાં સ્થિર નથી, જીવન તથાવિધ સ્થિર નથી. ૮ રહે અવશ્ય સ્થિર નથી, ને અવશ્ય સ્થિર નથી,
મંદિર અમારાં સ્થિર નથી, ભંડાર તેમજ સ્થિર નથી. હું ભલે હવે ભગવાન ને તજી કુતર્કો સ્થિર નથી;
અજિતાબ્ધિ એકજ નાથવિણ, સંસારમાં કંઈ સ્થિર નથી.૧૦
વિરાર છે. ( ૭)
ગજલ સોહિની પરને કરે જે છેષ તેના જીવનને ધિક્કાર છે;
- નિંદા કરે જે અન્યની, તે જીવનને ધિક્કાર છે. ૧ દુભ પ્રભુના ભક્તને, તે પુરૂષને ધિક્કાર છે,
પીડે જગતનાં પ્રાણી, તેને જીવનને ધિક્કાર છે. ૨ દારૂ પીવે કે પાય તેના, જીવનને ધિક્કાર છે;
ગાંજા પીવે કે પાય, તેના જીવનને ધિક્કાર છે. ૩ જે માંસ ભક્ષી થાય તેના જીવનને ધિક્કાર છે,
જે લાંચથી લલચાય તેના, જીવનને ધિક્કાર છે. ૪ પર સાખ્ય ઈ બળી મરે, તે જીવનને ધિક્કાર છે.
પરનારી પ્રતિ નયને ભરે, તે જીવનને ધિક્કાર છે. ૫ જાહું વચન વદનાર કેરા, જીવનને ધિક્કાર છે,
પદ્રવ્યને હરનાર કેરા, જીવનને ધિક્કાર છે. ૬
For Private And Personal Use Only