________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
પરમાર્થ નહી જે અમાં, એ અથી ચાલ્યા જવું; અળગા થઈ નિર્દય અને, નામથી ચાલ્યા જવું. ૭ આત્મા–સમા-ન-પરાત્મ, એવા લેાકથી ચાલ્યા જવું;
અમીરસ ભરી નહી આંખ, એવી આંખથી ચાલ્યા જવું. ૮ નથી પ્રેમમાં નિષ્કામતા, એ પ્રેમથી ચાલ્યા જવું.
નથી નિયમમાં નિષ્કામતા, એ નિયમથી ચાલ્યા જવું. હું ક’કાસ કેરા ત્રાસથી તેં ખાસ અજિત ચાલ્યા જવું; વિશ્વાસ કેરી આશ નહિ, એ પાશથી ચાલ્યા જવું. ૧૦
જાવ્યા રો. ( ૪ )
ગજલ શાહિની.
દરદ દેખી દર્દીનાં સા આંસુડાં લાવ્યા કરો. પાપીઓનાં પાપ દેખી આંસુડાં લાવ્યા કરે. રાગી વિલેાકી શરદ નયને, આંસુડાં લાવ્યા કરશ. હિષ્ણુ કર્મી દેખી મરદ નયને આંસુડાં લાવ્યા કરો. હિંસા પશુની જોઇ નયને, અસુડાં લાવ્યા કરે; પ્રભુમાં સમર્પી પ્રેમ પ્રેમે, આંસુડાં લાવ્યા કરે. પ્રભુના જનામાં પ્રેમ ધારી, આંસુડાં લાવ્યા કરે;
નિદક મુખે નિદા સુણીને, આંસુડાં લાવ્યા કરશે. વ્યભિચારી જનને દેખી નયને, આંસુડાં લાવ્યા કરો; અભિસારી જનને દેખી નયને, આંસુડાં લાવ્યા કરો. દ્રોહી જનાના દ્રોહ દેખી, આંસુડાં લાવ્યા કરશે; વ્યસની તણાં વ્યસના વિલેકી, આંસુડાં લાવ્યા કરે. ૬૬
For Private And Personal Use Only