________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૩ )
ગુરૂદેવની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
સચ્ચાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૭ નિજ ભાઈની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
ભેજાઈની રક્ષા બદલ, જન મને મરવું ઘટે. ૮ દીકરી તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
નારી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૯ પરમાર્થની રક્ષા બદલ, જન મને મરવું ઘટે
જન ગૃપણને મરવું ઘટે, જન અજિતને મરવું ઘટે. ૧૦
ચાલ્યા જવું. (૨૨)
ગજલ સહિની. ગુરૂદેવની નિંદા બને, તે સંગથી ચાલ્યા જવું;
સશાસ્ત્ર થાય અશાસ્ત્ર, એવા રંગથી ચાલ્યા જવું. ૧ સધર્મ થાય અધમ એવા, પંથથી ચાલ્યા જવું.
રહેણી નહી કથની સમી, એ સંતથી ચાલ્યા જવું. આ પતિવ્રત્ત થાય અત્રત્ત, એવાં વ્રત્તથી ચાલ્યા જવું;
કિંમત નહી કે તણી, એ રત્નથી ચાલ્યા જવું ૩ સત્કર્મ થાય અકર્મ, એવા કર્મથી ચાલ્યા જવું;
શુભ મર્મ થાય એ મર્મ, એવા મર્મથી ચાલ્યા જવું. ૪ દિલની નહીં જ્યાં મિત્રતા, એ મિત્રથી ચાલ્યા જવું;
મનમાંહી થાય એમિત્ર, એવા મિત્રથી ચાલ્યા જવું. પ ધર્માર્થ ના કામ એવા, દામથી ચાલ્યા જવું;
શર્મા, સુણતાં સને, એ નામથી ચાલ્યા જવું. ૬
For Private And Personal Use Only