________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨) હૈયાને હાર પ્રભુ સાચે શણગાર છે,
મનડું તે મેહ્યું છે મેહનમાં ... સખી. ૫ ભજન ના ભાવે નિદ્રા નવ આવે,
જામ્યું છે જીવ જગજીવનમાં . સખી. ૬ અજિત મધુવન મીઠું લાગે છે, અળગા લાગે છે પ્રભુ આવરણમાં ... સખી. ૭
મરવું રે (૨૨)
ગજલ સહિની. નિજ દેશની રક્ષા બદલ, જન મને મરવું ઘટે;
નિજ ધર્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૧ ગાય તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
પર પ્રાણીની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૨ તી તણું રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે
સતે તણી રક્ષા બદલ, જન મદને મરવું ઘટે. ૩ સિદ્ધો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
નિજ આત્મની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૪ ગ્રંથ તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે;
શાસ્ત્રો તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે. ૫ મિત્ર તણી રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે,
વિદ્વાનની રક્ષા બદલ, જન મર્દને મરવું ઘટે; ૬
૧ આત્મા પરાત્મભાવમાં પરાવાય છે. (આત્મ વિમુખ ભાવને.)
For Private And Personal Use Only