________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫) ચરે તણું ચતુરાઇથી, કંઈ આંસુડાં લાવ્યા કરે;
અજ્ઞાનીની અજ્ઞાનતાથી, આંસુડાં લાવ્યા કરે. માની તણી મસ્તાઈથી પણ, આંસુડાં લાવ્યા કરે; સુસ્તી તણું સુસ્તાઈથી યે, આંસુડાં લાવ્યા કરે. આ લેક કેરાં સુખ બધાં છે, ચાંદની દિન ચારની,
અભિમાનતા છાજી નથી, છકથી ભર્યા દરબારની. પરલેકની આ લેથી, પ્રીતિ ઘણી લાવ્યા કરે; નિજ દેહથી પણ દેવમાં મમતા અજિત લાવ્યા કરે. ૧૦
આવા લો. (૨૨)
ગજલ સેહિની. ભૂખ્યા જનેની પાસ જઈને, અન્ન કંઈ આપ્યા કરે; તરસ્યા જોની પાસે જઈને, પાણું કંઈ આપ્યા કરે. ૧ તાપે તપેલા પ્રાણુને, વિશ્રામ કંઈ આપ્યા કરે; આખા દિવસના શ્રમિતને, આરામ કંઇ આપ્યા કરે. ૨ ભયથી ભરેલા ભાઈને કંઈ, અભયતા આપ્યા કરે;
પરલેક માટે અભયને, ભયતા જરૂર આપ્યા કરે. ૩ વિદ્યા વગરના બંધુને, વિદ્યા સુભગ આપ્યા કરે;
ફાટેલ જેનાં વસ્ત્ર તેને, વસ્ત્ર કંઈ આપ્યા કરે. ૪ સાગર વિષે જળ બિંદુઓ, શા કારણે ? આપ્યા કરે; ધનવાન જનને ધન કહે, શા કારણે ? આપ્યા કરે. ૫ પીયૂષ પાન ક લ ન જળ. શા બદલ આપ્યા કરે; જે અન્નથી પાતૃમ તેને, અને કામ? આપ્યા કરે. ૬
For Private And Personal Use Only