________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪) કેઈ કહે છે, 'ગૉડ અમારે;
એને કરે નિત્ય યાદ. ભાઈ તમે ૪ વાણુ વડે તકરાર કરે જગ;
વાણીની પાર છે નાથ. ભાઈ તમે છે બિન્દુ અનેક આકાશથી આવે;
વસ્તુમાં એક વરસાદ. ભાઈ તમે ? અજિત નામ અનંત ભલે હેય; તત્વમાં શમે ફરિયાદ. ભાઈ તમે ૭
૧;
વારિા . (૨૪)
રાગ-ધનાશ્રી. કેમ કરો તકરાર, ભાઈ તમે;
કેમ કરે તકરાર. એમાં નથી કંઈ સાર, ભાઈ તમે;
કેમ કરે તકરાર. એ ટેક સમજી લ્યો શાણા, વસ્તુ એકજ છે;
નામ અનેક પ્રકાર. ભાઈ તમે ૧ પાણી કહે, કેઈ નીર કહે કે,
વસ્તુને એક વિચાર. ભાઈ તમે. ૨ લેહ કહે કેઈ, લોઢું કહે કેઈ;
ભિન્ન નથી તલભાર. ભાઈ તમે. ૭ સ્વામી કહે કેઈ, નાથ કહે કેઈ;
નથી જૂદા નિરધાર. ભાઈ તમે. ૪. ૧ પ્રીતિલોકો.
For Private And Personal Use Only