________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩)
દીલમાંહી દયા નવ રાખી, ભંવ વાણી અહેનિશ ભાખી;
લંડ લવરીમાં નવ શકયે લાજી. એ પા૫૦ ૨ નથી વતન જેવી છે વાણી, જુકિત મુક્તિ તણું નવ જાણી, પરસુખ દેખી મરે દાઝી.
એ પાપ૦ ૩ નથી દાન ગરીબને દીધાં, ફૂડાં કર્મ સદાયે કીધાં;
છજ છાપરી નહી શકે છાજી. એ પા૫૦ ૪ પ્રેત જમણું લાગ્યાં છે પ્યારા, સત્ય વચન લાગ્યાં નહીં સારા;
બધ મીઠ્ઠી લાગે ઠઠ્ઠા બાજી. એ પાપ૦ ૫ સૂરિ અજિત એમ ઉચ્ચરે છે, હુને સાચની શિક્ષા દે છે; ૨ટ ઈશ્વરને થઈ રાજી.
એ પાપ૦ ૬
નિર્વા વસ્તુ-(૨૦૨)
રાગ-ધનાશ્રી. ના કરે વાદ વિવાદ, ભાઈ તમે;
ના કરો વાદ વિવાદ; કરો ને તવ વિચાર, ભાઈ તમે; ના કરે વાદ વિવાદ.
એ ટેક. રામ અગર રહેમાન, કહે કેઈ;
સમજે ન સાચી વાત. ભાઈ તમે૧ કોઈ કહે છે, પારસ નાથ છે; વ્યર્થ ન કરે વાદ.
ભાઈ તમે ૨ કેઈ કહે છે, “સાહેબ સાચે; એક ઈશ્વર સાક્ષાત.
ભાઈ તમે ૩. ૧ નઠારૂં. ૨ વૈષ્ણવ. ૩ મુસલમાન. ૪ જૈન. ૫ કબીરપંથ.
For Private And Personal Use Only