________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨) રસ ધ્યાન વિષે-(૨૦૨)
રાગ બનઝારા. એક ધ્યાન ધણી કેરું ધરશે, એ ભવજળ સહેજમાં તરશે-એ ટેક પાપ ભેગવવાને પાપી, માટે કૂર કરમ ઘો કાપી;
સ્થિર બુદ્ધિ વાળે ઠીક ઠરશે. એક ૧ બૂડે પાણી વિષે જે પડશે, પિતે કીધું પિતાને નડશે;
મૂરખ મિથ્યા ને વહેમથી મરશે. એકટ ૨ દારૂ પીવેને બગડે બુદ્ધિ, ગઈ શરીર કેરી શુદ્ધિ;
કઈ બીજું એમાં શું કરશે. એક ૩ ભૂત પિતાનાં દુઃખ નવ ભાગે, અલ્યા એને પગે શું લાગે;
એને ભજવાથી સુખ શું સરશે. એક૪ ભૂત પ્રેતના જે ભજનારા, દેખ્યા એમના હાલ નઠારા;
મૂર્ખ અધમ ઉપાય આદરશે. એક. ૫ ભૂત પ્રેત શિકોતર ત્યાગે, એક પ્રભુજીને પાય લાગે, પ્રભુ ભંડાર સુખના ભરોસે.
એક ૬ કરે પોપકારને ચારે, ખેલ પાપ કરમને ખારો;
આત્મા અજિત એમ ઉદ્ધરશે. એક. ૭
પણ પાપામા-(૨૦૨)
રાગ–બનઝારા, ત્યારે હરામીમાં જીવ હાજી, એ પાપ ભરેલા પાજીએ ટેક પ્રભુ સન્મુખ પગ નથી ભરતે, પ્રભુ નામ નથી ઉચ્ચરતે
તું તે ગુમાનીમાં મરે ગાજી. એ પાપ- ૧
For Private And Personal Use Only