________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
નરસિંહ મહેતા, મીરાંબાઇ, દયારામ, પ્રેમસખી આદિનાં કાવ્યોમાં જે શંગારની રેલમછેલ છે તે જ પંકિતના શૃંગારની રેલમછેલ અજિતાબ્ધિ નાં કાવ્યોમાં દષ્ટિગોચર થાય છે. ઘડીભર એમ પણ કેઈને થાય કે કંચન કામિનીના ત્યાગી મુનિએ શુંગાર ઓછો ગાય હેત તો તેના સફેદ અંચળાને વધુ વેગ્ય થઈ પડત. આ પણ એક દષ્ટિ છે. પરંતુ એ ભૂલાવું ન જોઈએ કે ભકત આત્મા જ્યારે કવન કરવા માંડે છે ત્યારે તેની દૃષ્ટિ રસપ્રધાન હોવાને બદલે ભકિતપ્રધાન હોય છે. તે માત્ર ગુંજન જ કરી જાણે છે. ઘણું ભકત કવિઓને ઢોળાવ, આ પ્રમાણે શૃંગારરસ તરફ થયેલ છે. આપણે કવિ પણ તેમાં અપવાદરૂપ નથી. અલબત એક જૈન કવિ તરીકે જોઈએ તે ઘણા થોડા જૈન કવિઓએ સંગાર આટલી છૂટથી ગાયો છે. પ્રેમલક્ષણા ભક્તિ એ ભકિતનો એક પ્રકાર જ છે, અને કોઈ ભકત આત્માના સાહજિક ભાવો તથા પ્રકારે વ્યકત થાય તેમાં કોઈ પણ રસપિપાસુને વધે ન જ હોઈ શકે.
કવિની વિશિષ્ટતા બતાવનારૂં “ અધ્યાત્મ હેરી ” નામનું રસની પરાકાષ્ટા બતાવતું કાવ્ય અમર થઈ જાય તેવું છે. શામળે કેવી ખેલે છે હેરી, અચરજ ખૂબ બારીક
કે જન ભેદ લહ્યોરી. શામળ તન રંગભૂમિ બની ઘણી સુંદર, લાલ બાગ થયેરી, ના અનેક ગલી જ્યાં ભે, કાન્હાએ ખેલ કરી;
સંગ વૃષભાન કિશોરી. શામળા પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરીઝેળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘેલી ઘેલી;
કૃષ્ણ મન હર્ષ થયરી. શામળે હારીમાં હર્ષ માનતાં શ્રીકૃષ્ણ, રાધિકા સ્વાંગ ધરી, મળિ સખિઓ સંગ ખેલ મચાવ્ય, ૨મી અને મગન થયેરી,
આપ શુદ્ધિ વિસરી ગોરી. શામળ
For Private And Personal Use Only