________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
“ ચાલેા સખી વનરાવન જઈએ, માહેન દન માટે રે; મોહનવર છે સૌથી માંઘા, સદાય શિરના સાટે રે. મેાહનવર છે છેલ છખીલા, સુખપર મારલી ધારે રે. લગની લાગી નટનાગરમાં, અનહદ નાદ ઉચ્ચારે રે. મેાહનજીની અનહદ મુરલી, હૈડાં હેરી લીધાં રે; કાળજડાં સખી એણે નાદે, કારી પરવશ કીધાં રે. ” ( ગી. પ્ર. પૃ. ૨૧૬ )
મેાહનવરની મુરલીના નાદથી કાળજડાં કારાષ્ટ પરવશ થયાં છે. અને, “પ્રભુજીના નામ માટે લીધી ફકીરી,
હવે તે લક્ષ્મી કયાંથી આવે, સાહેલી હું તે ઘેલી થઇ છું. પ્રભુના વિરહ મારા અંગમાં આળ્યે,
.
ભાણે ભાજન નવ ભાવે, સાહેલી ! હું તે ઘેલી થઇ છું. પ્રભુજીના પ્રેમથી ઘેલી બનેલી ગેાપી કુંજભુવનમાં જઇ આવી; “હું કુંજભુવનમાં ગઇતી, ત્યાંહી નિરખ્યા નદિકશાર; નિરખ્યા નકિશાર, ચિત્તડાં કેરી ચાર.
રાસ રલીલા છેલ છબીલા,
સિખ ! મનડુ` માથું કાંઈક મ્હારૂં નવ ચાલ્યુ' કશું જોર. નંદના લાલા અતિ મતવાલા—
મન હેરી પાછું નવ આપે એવા દેખ્યા દગાખાર. બંસી બજાવી લાજ તજાવી,—
સિખ ! શામ સલૂણા જાણે ગગને ગાજે છે ઘનઘાર. ” ( ગી. પ્ર. પૃ. ૨૦૪ )
આમ ગાપી સ્વરૂપે-વિરહિણી સ્વરૂપે આપણા કવિ પ્રેમમસ્તીનાં ગીતા ગાય છે, અને આપણને પણ પોતાની સાથે રાસેશ્વરી કુ ંજભૂમિમાં સાથે લઇ જઈ નકિશારની રમણલીલાનાં દન કરાવે છે.
For Private And Personal Use Only