SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) રાજા વિ–(૫) મુજ ઉપર ગુજરી પિતા–એ રાગ. બેલે બેલે જ્ઞાતિ પટેલ, તમે શું કહે છે; શીદ વિધવા કેરા શાપ, જગતમાં લે છે. ૧ કરે બાળ લગનને બંધ, જ્ઞાતિ ઉદ્ધરશે; નદી માંહી નાંખ્યું બાળ, કેમ તે તરશે. ૨ વળિ બાળ વિધવા બાઈ, થાય વ્યભિચારી; પછી પકડે પરાયા ધર્મ, બુદ્ધિ નઠારી. ધરે બળાત્કારે ભેખ, કામ શું સરશે; કેમ વિધવા નારી એમ, ધર્મને ધરશે. ઘણી વિધવાઓ વટલાય, પરાયા ધર્મ વધુ મુખથી શું ઉચ્ચરાય, લજાવું શમેં. કરે ઘણું ગર્ભને પાત, થાય ગુણકાઓ; એ બાળ લગનનાં કામ, ધર્મમાં ધાએ. કરે નારી ઘણે કકળાટ, જેહ કુટુંબે. છે કહ્યું શાસ્ત્રની માંહિ, ધર્મ ત્યાં ડૂબે. ૭ મહારૂં કહ્યું ધરીને ધ્યાન, ભલું તે ભાખે; સૂરિ અજિત કરી શીખ, હૃદયમાં રાખે. ૮ સુતિ વિષે (૨) મુજ ઉપર ગુજરી પિતાએ રાગ. બહુ બાળ લગ્નને ચાલ, વળે છે દેશે; પ્રભુ રાખે તેની લાજ, જગતમાં રહેશે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy