SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૬ ) દુશ હેતુ-( ૪ ) અચકો મચકે કારેલી–એ રાગ. કરો બાળ લગનને બંધ રે, સમજુ ! દેશી ! જેન! જને; કેમ અક્કલ કીધી અંધ રે, સમજુ ! દેશી ! જેન! જને. ૧ દશ બાર વર્ષનાં બાળ રે, સમજુ! દેશી ! જેન! જો; પરણાવે કેવી કુચાલ રે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૨ પછી થાય તેને પરિવાર રે, સમજુ ! દેશી ! જેન! જને; હેય ભૂલાં અંધ અપાર રે, સમજુ ! દેશી ! જેન! જન. ૩ હાય કેની વળેલી બંધ રે, સમજુ ! દેશી ! જેન ! જને; કેક જન્મે કેવળ અંધેરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૪ કૈક જન્મે મુદ્દલ કંઢ રે, સમજુ ! દેશી ! જૈન ! જને વળી કેક અક્કલના મંદિરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૫ વળી કૈકને એકજ આખરે, સમજુ ! દેશી ! જેન ! જેને વળી કેકના પગમાં વાંકરે, સમજુ ! દેશી ! જેન! જને. ૬. જાણે અવતરિયા છે ખેતરે, સમજુ ! દેશી ! જેન ! જને કેમ ઉપજે એ પર હેતરે, સમજુ ! દેશી ! જૈન ! જને. ૭ બની વસ્તિ બધી પાયમાલદે, સમજુ ! દેશી ! જૈન ! જને; સહુ જગત જુવે છે તારે, સમજુ ! દેશી ! જેન! જ. ૮ સૂરિ અજિતની શિક્ષા રાખે રે, સમજુ દેશી ! ન! જને બાળલગ્ન નિવારી નાખરે, સમજુ ! દેશી ! જેન! જ. ૯ ૧ સમજુઓ એટલે દેશના તમામ જ્ઞાતિના આગેવાન સજજને. ૨ દેશી-હીંદુ, મુસભાન, પારસી આદિક સર્વે દેશીએ. ૩ જૈન-વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી બધાઓ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy