________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) મન અનુકૂળ કદી નવ ચાલે છે સ્વભાવ ચંચળ એને;
નિજ વશ એને સદાય કરવું, પ્રત્યય નવ કરે તેને; આત્મા છે પરમાત્મા એને, સાચા સંતે જાણે છે;
મિથ્યા મમતા વાળા લોકે, આપ તણે મત તાણે છે. ૪ મમતા માયા ત્યાગ કરી પ્રભુ, ચરણ કમળનું ધ્યાન ધરે;
હૃદય નાથ રસનાયક ચેતન, કેરૂં નિત્યે ગાન કરે; પ્રેમપૂર્ણ પુલકિત થઈ અંગે, ભકિત સુધાનું પાન કરે;
હૃદય આસને અજિત પધારે, એ રીતે આહ્વાન કરે. ૫
મવિદ્વાન-( ૮ )
જૂડું જાડું જીવન ખરું જાણુમારે–એ રાગ. ભાવે ભજીયે ભગવતને, સુખના ધામ છે રે. ૨–ટેક. મુખથી નામ પ્રભુનું લેજે, દેષ હૃદયના બાળી દેજે, આઠે જામ ઉચ્ચરજે, નિર્મળ નામને રે.
ભા. ૧ નેત્ર? નાથનાં દર્શન કરજે, હરક્ત અનંત ભવની હરજે; ભવસાગરને તરજે, વિભુ વિશ્રામ છે રે. ભાવે. ૨ હસ્ત ? પ્રભુની સેવા કરજે, સાચા ઠામ વિષે તે ઠરજે, દાન કરી ઉદ્ધરજો, સુંદર શામ છે રે.
ભા. ૩ કર્ણ? કથા પ્રભુની સાંભળજો, ભાવે સત્સંગતમાં ભળજે; મેહન વરને મળજે, ગુણના ગ્રામ છે રે. ચરણ? પ્રભુના સામા ચાલે, પ્રેમામૃતને પ્રભુ છે ગાલે; ઠાઠ તજી દે ઠાલે, ઠરવા ઠામ છે રે.
ભાવે. ૫
For Private And Personal Use Only