________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) જીલ્લા? જપ તું જગજીવનને, કેવળ કરૂણુ કેરા ઘનને; પાવન કરશે મનને, હૈડે હામ છે રે. ભાવે. ૬ અજિત ઈશ્વર હવે ભજીલે, સ્નેહે મુજ શિક્ષા સમજી લે; સંગત સત્ય સજી લે, પૂરણ કામ છે રે. ભા. ૭
મગન સમય-(૨૦)
ભજન કરીલે ભજન કરીલે–-એ રાગ. જાય છે તક જાય છે, પ્રભુ ભજનની તક જાય છે; દિન રાત હારૂં આઉખું, અજ્ઞાનમાં અટવાય છે. જાય છે. ૧ માતા વિચારે દીકરે, દિન રાત હેટ થાય છે; પણ કાળ રૂપી પારધી તે, કાપી કાપી ખાય છે. જાય છે. ૨ જેમ વાવ કેરાં ફૂલડાં, બીજા દિવસ કરમાય છે; એમ કેમળ હારી કાય તે, જમ હાથમાં ઝડપાય છે. જાય છે. ૩ રાજા ઘણાએ થઈ ગયા, કયાં નામ પણ સંભળાય છે; બહુ બહુ લડાવ્યાં લાડ અંતે, લાગવાની લાહ્ય છે. જાય છે. ૪ એ દિવસ છે અતિ આકરો, પણ ક્યાં હજી સમજાય છે; ઘી શાંત થઈને સ્નેહથી, ક્યાં ગુણ પ્રભુના ગાય છે. જાય છે, ૫ શિર પર ઝપાટા કાળના, જેમ તેતર ઉપર બાજ છે. પ્રભુને ભલે પ્રાણીયા, પણ કયાં લગીરે લાજ છે. જાય છે. ૬ તજ પાપના પાખંડને, પ્રભુ અંતમાં ઉદ્ધારશે, કહે અજિત પ્રભુનું ભજન તે, હને અંતે પાર ઉતારશે. જાય છે. ૭
For Private And Personal Use Only