SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવા પીવા અગર ઓઢવા, પરિગ્રહ કેરૂં પ્રમાણ કરે; હરવા ફરવા માટે ભાઇ? દશદિશ કેરૂં પ્રમાણ કરે; લેગ અગર ઉપભોગ તણું ચે, પ્રેમ સહિત પ્રમાણ કરે; મિથ્યા કારણ અન્ય આત્મને, દંડ દીધાને ત્યાગ કરે. ૨ સદગુરૂ સહિતે દેવ ધર્મની, પ્રતિ દિવસે સેવા કરવી; સર્વ પ્રાણી પર આત્મદષ્ટિથી, સનેહ સહિત દયા કરવી; પર્વે પર્વે શાત્રે ભાખ્યાં, નિયમિત નિર્મળ કામ કરે; કુપાત્ર ત્યાગી સુપાત્ર જનને, દિવ્ય ભાવથી દાન કરે. ૩ નાવ મળેને તરે નહીં તે, મૂર્ખ નહીં તે બીજું શું? માનવતન પામીને ભવજળ, તરે નહીં ત્યાં કહેવું શું ? નિર્મળ રહેણું નિમળ કહેણી, વગર જીવનથી રહેવું શું? પાપ તાપ સંહારક પ્રભુના, નામ વિના ભજી લેવું શું ? ૪ બાર અણુવ્રત જે જન પાળે, તેનું સાર્થક જીવન થાય; શુકલપક્ષના ચંદ્ર ઉદયની, પેઠે જીવન ઉજવળ થાય; મનુષ્ય જન્મને સુંદર લહાવે, ધર્મ તણુ લક્ષે લેવાય; એ માટે ગુરૂદેવ ઉપાસી, ઉત્તમ ગતિને પ્રાપ્ત કરાય. ૫ દુર્બન સંગતિ-(રૂ) વાગે છે રે વાગે છે–એ રાગ. ના કરિયે રે ના કરિયે, દુરિજનિયાને સંગ કદિ ના કરિયે, એ તે ડૂબાવી દે દુઃખને દરિચેરિન્ટેક. ભૂડું વેણ ભાખે ને નરક માંહી નાખે, પાપ થકી પેટ હવે શીદ ભરિયે, દુરિ. ૧ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy