SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) મિશન-(૮૦) ગઝલ. રળનાર તે બેનાર છે, ખેનાર જન રેનાર છે; જાગેલ જન સૂનાર છે, ભજનાર તે તરનાર છે. ઉગેલ આથમનાર છે, જે અસ્ત તે ઉગનાર છે; ચમ સર્વ સંહરનાર છે, ભજનાર તે તરનાર છે. ૨ ગણતી નથી કંઈ જાતની, ગણતી નથી કંઈ નાતની; દાતાર જન દેનાર છે, ભજનાર તે તરનાર છે. ૩ ગાનાર જન ગાનાર છે, થાનાર તે થાનાર છે, જાનાર તે જાનાર છે, ભજનાર તે તરનાર છે. ૪ સ્વડનાર તે પડનાર છે. પડનાર તે ચહડનાર છે; શું નર! અગર શું નાર છે ! ભજનાર તે તરનાર છે. ૫ પાનાર ત્યાં પીનાર છે, પીનાર ત્યાં પાનાર છે; જ્યાં દર્દ ત્યાં ઉપચાર છે, ભજનાર તે તરનાર છે. ૬ બ્રાહ્મણ હજે ક્ષત્રિય હજે, વૈશ્ય હ શો હજે; શે ! વર્ણને આધાર છે, ભજનાર તે તરનાર છે. ૭ નેધારને આધાર છે, સહુ સુષ્ટિને સરદાર છે; સૂરિ અજિતને સરકાર છે, ભજનાર પ્રભુ તરનાર છે. ૮ ૧ faો વૈજ્ઞાાન્તિપ ચાતિ નતિ-પણ કયારે ? અને મણિત અનેક જન્મના સંસ્કારને પ્રાપ્ત થતાં થતાં. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy