________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
એળે ખેતર દેવ મહાદેવનાંરે, જાણે એમને સ્વદેશ કેરાં પાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે;
કામ ફૂડાં કરે છે ઘણા કોડથીરે, પડી સુષ્ટિમાંહિ લાંચીયાની છાપ; અમલદાર જાણે આભમાંથી ઉતર્યાંરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સજ્જા ભાઈનું ભલુંય પણ નવ કરેરે, નવ જાણે જાવું છે મશાણું; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે;
કહે ચાગેશ અધર્મી એવા જાણીએરે, કૂંડા કપટી કઠાર છે નાદાન; અમલદાર જાણે આભમાંથી ઉતર્યારે.
७
૬.
મનનવોષ ( ૭ )
આવતા કેમ નથી શામલડા——એ રાગ.
કરતા કેમ નથી? ભજન હજી, કરતા કેમ નથી ? ભરતા કેમ નથી ? અમર રસ, ભરતા કેમ નથી ?−ટેક.
દોષ કર્યો છે આખા ભવ હજી, ડરતા કેમ નથી ?-કરતા. ૧ અનંત ભવ અથડાયા છેા હજી, ઠરતા કેમ નથી ?-કરતા. ૨ અમર દેવનું નામ હજી, ઉચ્ચરતા કેમ નથી ?–કરતા. ૩ સમરણ કરવા માટે જન્મ્યા, મરતા કેમ ભર સાગરની વચમાંહી છે, તરતા કેમ ધ્યાન ધણીનું ધરવા આવ્યા, ધરતા કેમ નથી ?-કરતા. ૬ અજિત કહે પાપાથી પાછા, ક્રૂરતા કેમ નથી ?-કરતા. ૭
નથી ?-કરતા. ૪
નથી ?-કરતા. ૫
For Private And Personal Use Only