________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) પરદેશી દવામાં પ્રયું દીલડું રે, દેશી ષડ ખાધાને લીધે નેમ
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૩ ગદ્ધા વતરાં કરીને કાઢે દહાડલા, નવ ધરે પ્રભુનું ઘ4 ધ્યાન;
એવા અમલદાર આંહી ઉપજ્યારે, એમણે ઇશ્વરને અળગા કરે, નથી દેતા ગરીબોને દાન;
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૪ લાંચ લેવામાં લાખ ઘણે લક્ષ છે, કેશુ વાઘરી બ્રાહ્મણ કોણ હેડ;
એવા અમલદાર આંહી ઉપજ્યારે, નવ દેખે ગરીબ કેરાં દુઃખડાં રે, પૂરા પાપી કઢાવે વળી વેઠ;
એવા અમલદાર આંહી ઉપજયારે. ૫ એવા અંતે અધમ નરકે જશેરે, કરે સાચી કેરી વાતને અસાચ;
એવા અમલદાર આંહી ઉપજ્યારે સુરિ અજિત કરી શીખ રાખજેરે, મણિ મણિને કાચ એ તે કાચ;
એવા અમલદાર આંહી ઉપજ્યારે. ૬ [ ઉચ્ચ સંસ્કારમાં ઉછરેલા અમલદારો માટે કવિને પ્રેમ છે. ]
-
-
For Private And Personal Use Only