SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) પડી નથી ગમતું મન ઘણું ધમધમતું, ખમતું નથી માથે ભાર; ભાર સખી શાણ ૩-૪ લાદા અંગે લાગી એવી વેદના જાગી, લાગી નથી લગની લગાર; લગાર સખી શાણી -૫ ઉચ્ચરે શું વાણું શું જાણે બીજી શાણી, દાણું થયે દિલદાર; દિલદાર સખી શાણી !-૬ અજિત તે થશે પ્રેમ પંથમાં જે જાશે, સહેજે શરણ સુખકાર; સુખકાર સખી શાણી !-૭ સંસારતા -(૭૪) તમે ભોજન કરવા આવોરે–એ રાગ. હવે કરવા જોઈએ સુખીરે અંતરજામી ? એ ટેક. હાલાજી મહારા-દેશે છે લોક બહુ દુઃખી, હવે કરવા જોઈએ સુખીરે; અંતરજામી ? ૧ વહાલાજી ? મહારા, કાળ પડે છે વારે વારે; પ્રાણું કટે પોકારે રે; અંતરજામી ? ૨ હાલાજી ? મ્હારા, કોટ પાટલુને મનડાં મેહ્યાં; ફેશનમય જીવતર જોયારે, અંતરજામી ? ૩ હાલાજી ? મહારા, પરદેશી કાપડ પ્યારાં, ખાદી આદિક તે ખારાંરે; અંતરજામી ? ૪ બહાલાજી ? હારા, સંસ્કૃત વાણું છે સારી, અમે ઝેર સરીખી ધારીરે, અંતરજામી ? " For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy