________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭૪ )
જેઠી છે કાયાને જૂઠી છે માયા,
ચાહ્યા મેં ગરીખ નવાજ; વાજ સખી શાણી !–૨ જય મ્હારાં ફળિયાં તપ પણ ફળિયાં,
મૂળિયાં કઠણ વૃત્ત કાજ; કાજ સખી શાણી !–૩ સુરતા જગાડી ને માયા લગાડી,
ભગાડી દોષ કેરી દાઝ; દાઝ સખી શાણી !-૪ વ્હાલને વધાવા ને હૈયે આજ લ્હાવે;
કાંઠે આવેલુ છે ઝહાજ; અહાજ સખી શાણી !-પ આંખ ચ્હામુ' જોયું મ્હારૂં મનડુ' છે માથું,
ખાસું બધુયે અકાજ; કાજ સખી શાણી !-૬ વાતલડી કીધી ખ્યાલી પ્રેમની પીધી,
અજિત અખંડ મલ્યું રાજ; રાજ સખી શાણી !–9
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમટાર–( ૭૨ )
જો પેલા નદકુમાર—એ રાગ.
વાગી છે પ્રેમની કટાર, કટાર સખી શાણી ! વાગી છે પ્રેમની કટાર-એ ટેક.
ઉંઘ નવ આવે ભાજન નવ ભાવે,
સતાવે વિરહ અપાર; અપાર સખી શાણી !–૧
શુધ બુધ ભૂલીને દુ:ખડામાં ફ્લી,
શૂળી સમે છે સંસાર; સંસાર સખી શાણી !–૨ કામણ કીધું ને મન હરી લીધું,
પીધું જાણે વિષ ભચકાર; ભયકાર સખી શાણી !–૩
For Private And Personal Use Only