________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩ )
ત્યસંગધ (૭૨)
સખી રે મહેત અચરજ દીઠું—એ રાગ. દિલડાની વાત સખી કેને કહીએ, પરદેશી સંગે પાનું પડયું રે, દિલડાની વાત સખી કેને કહીયે, દેશનું નામ નથી જડયું રે. ૧ દિલડાની વાત સખી કોને કહીયે, બકરી લડે સિંહ સંગમાં રે; દિલડાની વાત સખી કેને કહીયે, રંગ ભળે છે એ રંગમાં રે. ૨ દિલડાની વાત સખી કેને કહીએ, અકથ કથા મ્હારા નાથનીરે, દિલડાની વાત સખી કેને કહીયે, હું અમદા પ્રાણનાથનીર. ૩ દિલડાની વાત સખી કેને કહીએ, અમુંઝણ અંગમાં આવતી દિલડાની વાત સખી કેને કહીયે, આંસુડાં આખમાં લાવતીરે. ૪ દિલડાની વાત સખી કેને કહીયે, વિરહની વેદના વ્યાપતીરે, દિલડાની વાત સખી કેને કહીયે, કેમળતા ઉરની કાપતીરે. ૫ દિલડાની વાત સખી કેને કહીયે, નારીને સગપણ નાથનું રે, દિલડાની વાત સખી કેને કહીયે, આ દુખ છે જુદી જાતનું રે. ૬ દિલડાની વાત સખી કેને કહીએ, એક અજિત અપાર છે રે દિલડાની વાત સખી કેને કહીયે, સર્જનને શણગાર છે રે. ૭
મનમરિ–(૭૨)
જે પેલે નંદકુમાર-એ રાગ. મનના માન્યા મહારાજ ? રાજ સખી શાણી !,
મનના માન્યા મહારાજ ?–એ ટેક. મંદિરિયે આવ્યા સંગે સખાને લાવ્યા;
વધાવ્યા ઉમંગે આજ; આજ સખી શાણી -૧
For Private And Personal Use Only