________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) सदृत्तिविलास (७०)
રાગ સોહિની. મુજને તમે જોશે નહીં, પણ આપને જોયા કરું નિશદિન તમારા વિરહમાં, દુઃખ ખલકનું ખયા કરે;
મનવૃત્તિ રાખી આપમાં, મીઠ્ઠી નજરે મેહ્યા કરે; એ પ્રાણપ્યારા? આપમાં, મુજ પ્રાણ પણ પ્રયા કરૂં.
મુજને તમે સમરે નહી, પણ આપને સમય કરું એ સખ્ય સાગર સ્મરણમાં, વિપદા બધી વિસર્યા કરું,
સમરણ તમારું નાવ છે, ત્યાં બેસી સિધુ તર્યા કરું, ઠાકર મહારા હૃદયને, ઠિક શરણ આવી ઠર્યા કરું,
મુજ આંગણે નવ આવશે, તુજ મંદિરે આવ્યા કરે; સુન્દર છબીલી મૂર્તિને, મુજ લક્ષમાં લાવ્યા કરું;
લલકારીને લાલા તમારાં, ગાન પણ ગાયા કરે; માયા કરે નહિ આપ પણ, હું આપની માયા કરું.
હાશ નહી મુજને છતાં, હું આપને હાયા કરું, છાયા કરો મહારા ઉપર, મુજ સંકટે છાયા કરું,
પાશે નહી જળ આપના, હું દાસને પાયા કરું, પ્રભુ આપને રીઝાવવા, નદી ગંગમાં હાયા કરું.
છેડે ભલે મુજને તમે પણ, આપને છોડું નહી, જીવ જાય વાર હજાર પણ, જીવ અન્યમાં જોડું નહી,
નાતે તમારો બાંધીને, તન જાય પણ તેડું નહી કિટ મરવત્ મુજ નજરનું, મટકું અજિત માંડું નહી.
For Private And Personal Use Only