________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ) હ્રાયવિંગર (૯૧)
સાખી વિનાના–પૂનમ ચાંદની–એ રાગ.
પાપટ ? પૂરાણા તુ' કાચા રૂપી પાંજરેરે; ત્હારૂં હરવું ફરવું આજ થયુ' છે બંધ, સુંદર સ્વચ્છ હવા પણ આજે તુજને ના મળેરે.
પેાપટ ? આકાશે ઉડવાનુ પણ ભૂલી ગયેારે; હારી સ્વતંત્રતાના લેાકે કીધા નાશ,
હારી દિલની દુખધા કેણુ જગતમાં સાંભળેરે. તુ તે વનની ડાળે કિલ કિલ કિલ કરતા હતાર; લીલાં પુષ્પભરેલાં વૃક્ષા ઉપર વાસ,
આજે લાખડી સળિયામાં દીવસ નીકળેરે.
પોપટ ? સ્વાદ ભરેલાં તાજા ફળ ખાતા હતારે; સુંદર સરિતા કેરાં નિર્મળ પીતેા નીર, પ્રભુનુ સમરણ કરજે દિલડાની દુબધા ટળેરે.
હારી માતા દ્ઘારા વિચેગથી રાતી હશેરે; હારી ખાપ બિચારા કરતા હશે કકળાટ,
પરનાં દુ:ખડાં કઠણ દીલડાંવાળા શુ કળેરે. કામળ આંતરવાળા ત્હારાં સોંર્કટ આંકશેરે; પાપી લેાકેાને તેા પરની શી પંચાત, પ્રભુ પ્રભુ બેલા પ્યારા પ`ખીડાજી આ પહેરે.
For Private And Personal Use Only
y
ગદા વાસ મળ્યા છે ગંદાં ભાજન તાહ્યરાંરે; ગો ઘણી મળ્યા છે ગો છે પાડાશ,
એકજ અજિત પ્રભુજી સહું ત્હારાં દુઃખડાં દળેરે. છ