SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ? ૬ ( ૭૬ ) વહાલાજી ? હારા, દયા ધરમ સિાથી હેટે પણ અમે ગ છે ટોરે, અંતરજામી ? વ્હાલાજી ? મ્હારા, અમારૂં માન ગયું ઉ4; અમે બન્દા પરાઈ લંવરે, અંતરજામી ? હાલાજી ? હાર, કષ્ટ તે કેટલાંક કહિયે; ઝાઝું કહેતાં શરમાઈએરે, અંતરજામી ? હાલાજી? મહારા, અજિત આને કરજે, કરૂણ કરી હરકત હરજે રે, અંતરજામી ? ૭ ૮ ૯ વિદ્વાનરુપ-(૭૬) ગજલ સેહિની. હાલા વગરનું ગાન જેવું, રાનમાં રુદન કર્યું, વહાલા વગરનું દાન જેવું, પાપીનું પિષણ કર્યું, વ્હાલા વગરનું ધ્યાન બગલે, ધ્યાન જેવું દઢ ધર્યું; હાલા વગરનું જીવન જેવું-ના શઢ વણ લંગર્યું. ૧ વહાલા વગરનાં નેત્ર જેવી,–મયૂર પિછે ચન્દ્રિકા, હાલા વગરના કાન જેવા, સર્પ કેરા રાફડા; બહાલા વગર વ્યવહાર જેવા, વાંઝણુના આશ્રમે; વ્હાલા વગરના હસ્ત જેવા, દાણુ વગર જેમ દાડમે. ૨ જે જે કરું હું ગાન તેમાં, નાથજી આગળ હજે; જે જે કરું હું દાન તેમાં પ્રાણ પ્રભુ? સન્મુખ હજે; જે જે કરું હું ધ્યાન તેમાં, પ્રાણ પતિ સંયુત હજે; જે જે સ્થળે હું જાઉં જગના, નાથ? ત્યાંહી આવજે. 8 For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy