________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रभुलगनी (६१) જુદું જુદું જીવન ખરું જાણુમારે—એ રાગ. લગની લગની લાગી છે, પ્રભુના નામની રે, ટેક. પુણ્ય પૂર્વનાં ઉદય થયાં છે, હૃદય હવે તે રાજી રહ્યાં છે; દેષિત કર્મ કહ્યાં છે, આશ ન કામની. લગની. ૧ નિંદા કેઈની નથીજ ગમતી, સૂરતા હવે તે નથી જ શમતી; બ્રમણામાં નથી ભમતી, દાસી બિન દામની. લગની. ૨ કેક દિવસ રમવામાં કાઢયા, ઘણે દિવસ ભમવામાં કાઢયા જમવામાં દિન કાઢયા, ઈરષા ગામની રે લગની. ૩ વૃત્તિ જગજીવનમાં જામી, આમા કેરે આનંદ પામી, સુંદર વરના સ્વામી, પૂરણ કામનીર. લગની. ૪ બાહ્ય વૃત્તિ જઈ લક્ષે લેટી, ભગવતના ચરણે જઈ ભેટી; ઈચ્છા સર્વ સમેટી, ધન તન ધામની રે. લગની. ૫ વાત સખી શું ! પ્રભુની કહીએ, અંતર સુખ અંતરમાં લહીયે, સ્થિરતાવાળાં થઈએ, વેલ વિશ્રામની રે. લગની. ૬ ભાવે શ્રી ભગવતને ભજીયે, અજિત ધર્મનું ભાતું સજીયે, તર્કટ વાળી તયે, વૃત્તિ હરામની રે લગની. ૭
તપ્રત (૧૨)
ગજલ સેની. ભગવાન કેરી વાત મહારા. કર્ણને વ્હાલી થઈ
ભગવાન સ્વામું ચાલવા ગતિ, ચરણને હાલી થઈ
For Private And Personal Use Only