________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છબિલી સૂરત છેલા તણું, મુજ હૃદયને બહાલી થઈ;
મધુરી મૂરત મેહન તણી, મુજને જરૂર વ્હાલી થઈ. અમીરસ ભરેલી આંખ, મુજ આંખને વ્હાલી થઈ
વાણી વિમળ રસરાજની, મુજ વાણુને બહાલી થઈ; ગંભિર હૃદયની ભાવના, મુજ ભાવને હાલી થઈ;
મનવાંચ્છના મુજ નાથની, મુજ મન વિષે વ્હાલી થઈ. વહાલી નથી જે વાત જગને, તે મહેને વહાલી થઈ,
વહાલી નથી જે ચાહ જગને, તે હુને હાલી થઈ; બહાલી નથી જે વાત મુજને, જગતને બહાલી થઈ
હાલી નથી જે યાદ મુજને, જગતને વ્હાલી થઈ. સુંદર છબી ભગવાનની, અતિ ભાગ્યથી બહાલી થઈ;
આનંદતા ભગવાનની, સભાગ્યથી વ્હાલી થઈ, “મરસ્તા ગઈ” મુજ નાથની, ને અમરતા હાલી થઈ;
નિશ્ચય અટૂટ અભંગ એવી, વીરતા હાલી થઈ. વહાલી હતી નહિ વાત તે, આજે અહે? હાલી થઈ
વહાલી હતી નહી ઘાત તે, આજે અહો ? હાલી થઈ; હાલી હતી નહી જાત તે, આજે અહે? હાલી થઈ. - પ્યાલી અજિત વ્હાલી થઈ, ખારી શરમ બહાલી થઈ.
સત્ય તુર્નવા. (૨)
ગજલ–હિની. લાંબી સફર કીધી અને, સરહદ સમીપ આવી ગઈ
ઘણું શેધ કીધી અંતમાં, પ્રિયતમ નજર આવી ગઈ; વળી વસ્તિ અન્ય પ્રદેશની, ઝટપટ જુઓ આવી ગઈ
ધમ ધમ ધમક ગાડી તણું, મુજ કર્ણમાં આવી ગઈ.
For Private And Personal Use Only