SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) અગ્નિ વગરની જવાળા આ જબરી, કમળ કાયાને બાળે જે; સુખને લેવા સખી? સ્નેહ બાંધેલ, પ્રીતમ પ્રીત નવ પાળે છે. સાહેલડી ૫ ડુંગરે દાઝેલ સખી? ઘરમાંહી આવીયે, ઘરનાં દાઝેલ કયાં જઈએ જે કઈ કઈ રીતથી રીઝે પાતળીયે, રુદિયામાં સમજીને રહિયે જે.. સાહેલ૦ ૬ પ્રીતમજીને સખી? કહેજે જ એટલું, સંભારશે તે સાંભરિયે ; અજિતસાગરને સ્વામી શામળિયે, નામ તમારું નિત લઈયે જે. સાહેલી. ૭. નિર્મઢ મનોમવન. (૩૮) લાવણું. મહા અશાંત મન મ્હારૂં મેહન? શાંતિવંત કયારે થાશે? સત્વર આ દેવ દયાઘન? ભ્રાંતિ વિહીન કયારે થાશે? કૃત્રિમ ભેગ વિલાસ માંહી, નિશિ વાસર હું વાસ કરું; . નાથ? ન જાણું ક્યારે દર્શન, દેશે? દુઃખને હાસ કરૂં. ૧ મરણ જોઈ સુત માત બધુનાં, અતિશય દુઃખી બની રહું; | માયા મમતા મેહ જાળમાં, ફસી પીને રાઈ રહું; કિંતુ આપની વિરહ દશાને,કારણ આંસું ના આવે; કદી ધર્મ ચર્ચાના રંગ –નહિ નજરે આગળ આવે. ૨ આપ તણી જે જ કરે , પ્રભુજી? તમને પ્રાપ્ત કરે; આપતણું મધુરી કરૂણાથી, હૃદય અમીરસ વ્યાપ્ત કરે; ૧ અતિશય સુંદર આત્મપ્રભુ. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy