________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩ )
સિખ જોખનના પૂર ઉઘડયાં, સખિ ચાલે ને;
આજ હૈડે હરખ ન માય, દન કરવારે. સખી ચાલેાને. હવે સા સા તે આવરણ ભેચેિ, સખિ ચાલેાને;
ગમ્યા ઉરમાંહી આતમરાય, દર્શન કરવારે. સખી ચાલેને. ૩ રૂડાં જીમના તાં તે નીર થભિયાં, સખિ ચાલે ને;
આજે અજવાળી રૂડી રાત, દર્શોન કરવારે. સખી ચાલેને. વળી આવી એકાન્ત મન ભાવતી, સખી ચાલેને; જઇને કરિયે વ્હાલમજીને વાત, દન કરવારે. સખી ચાલેને. ૪ રહે તે નાથજીને ન્યાળિયે, સખી ચાલીને;
આજે જન્મ સફળ થઈ જાય, દન કરવારે. સખી ચાલેાને.
મ્હારે પૂજનમ કેરી પ્રીતડી, સખિ ચાલેને; સખિ અજિત આનંદ પમાય, દન કરવારે. સખી ચાલેને. ૫
સૂર્યપ્રવૃત્તિ (૧૩)
માધવ રાખજો માયાએ રાગ.
હવે પ્રભુ ખેપ કરી કરી થાકયો, પીડા પામી અને પીંડ પાકયાુવે. ટેક. હરણથઇ ભવવનમાં ભટકયો,સાપથઇ સાંણસડેથી છટકથો-હવે.૧ ભ્રમર થઇને વાડી ઉપર ભમતા,છતાં મ્હારા ભય નથી શમતા.હ.ર ૫ખી થઇ આકાશમાં ઉડયેા, બહુ વાર પાણી વિષે પણ ખૂચે..હ.૩ ચાર થઈને ચારી ઘણી કીધી, તેમાં મ્હને શૂળી રાજાએ દીધી.હ.૪ પશુ થઈને ઘાસ ખાંતે ખાધાં,ઉજ્જડવને કાઇચે પાણી નવપાચાં.હું.૫ પેાપત થઇને પાંજરે પૂરાણા, ભૂડ થઈને વનમાં ભટકાણા, હવે. ૬
For Private And Personal Use Only