SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૨ ) અમકાજ આ સહુ વૃષ્ટિયે, કલ્યાણની કર્તા થજે, અમકાજ આ સહુ વિજળિયે, કલ્યાણની કર્તા થજે. અમકાજ આ આકાશ પણું, કલ્યાણનું દાયક થજે; અમકાજ આ પૃથ્વીએ પણ, કલ્યાણની દાયક થજે. ૩ અમકાજ આ શશિરાજ પણ, કલ્યાણના દાયક થજે; અમકાજ આ રવિરાજ પણ, કલ્યાણના દાયક થજે. ૪ અમકાજ આ જળદેવ પણ, કલ્યાણના પ્રેરક થજે; અમકાજ પાવકદેવ પણ, કલ્યાણના પ્રેરક થજે. ૫ અમકાજ વાયુદેવ પણ, કલ્યાણને પ્રેરક હજે; અમકાજ સર્વે સંતજન, કલ્યાણના યજક થજે. ૬ અતિ પ્રેમવાળી માવડી નિજ, બાળને સ્તન પાય છે; ભગવાન એવા અમ ઉપર, થાજે હમારી હોય છે. ૭ જ્ઞાનવેy-(ર) ગરબી. શરદ પૂનમની રાતી, સખિ ? ચાલેને; આજે જેવા જગજીવન, દરશન કરવારે. સખી ચાલેને. સખિ વૃન્દા તે વન સેહામણું, સખિ ચાલેને; આજે પ્રભુ મળવાનું મન, દર્શન કરવા. સખી ચાલેને. ૧ હારે વહાલીડા વેણુ વહાય છે, સખી ચાલેને, સખિ? અતિ રઢિયાળું રૂપ, દર્શન કરવારે. સખી ચાલેને. સૂરજ ચંદ્ર ઝાંખા પડે, સખિ ચાલેને; નથી ઉપમા વસ્તુ અનૂપ, દર્શન કરવા રે. સખી ચાલને. ૨ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy