SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (82) પ્રેમ સ્વરૂપ પ્રકાશ છે, અધ્યાત્મરૂપ વસંતમાં; નિજ રૂપને હુઠ્ઠાસ છે, અધ્યાત્મરૂપ વસંતમાં. નિર્માહ ખીલ્યા મેગરા, અધ્યાત્મરૂપ વસતમાં, નિર્માનરૂપ ચંપા ખીલ્યા, અધ્યાત્મરૂપ વસંતમાં, અક્રોધરૂપ આંબા ખીલ્યા, અધ્યાત્મરૂપ વસતમાં; વૈરાગિડે એ રસ ઝીલ્યા, અધ્યાત્મરૂપ વસ’તમાં, તુરાજ આ સૌથી વડા, અધ્યાત્મરૂપ વસ ંતમાં; રસરાજ આ સાથી વડા, અધ્યાત્મરૂપ વસંતમાં, જયરૂપ ખીલી જાસુદી, અધ્યાત્મરૂપ વસંતમાં; તપરૂપ રવ કરણે ખીલી, અધ્યાત્મરૂપ વસંતમાં; ૮ નટી નાચતી મનવૃત્તિએ, અધ્યાત્મરૂપ વસંતમાં; રસની ખીલી છે. ઋદ્ધિએ, અધ્યાત્મરૂપ વસ ંતમાં, અનુગામિની રાધા અની, અજિતાબ્ધિ રૂપ વસ ંતમાં; આત્મ પ્રભુ બેઠા મની, અધ્યાત્મરૂપ વસંતમાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir મગવદ્ માવના. (૨૭) આવતા કેમ નથી શામલડા—એ રાગ. આવતા કેમ નથી ? વ્હાલમજી? આવતા કેમ નથી? લાવતા કેમ નથી ? યા હંમે લાવતા કેમ નથી ?–ટેક. આપ તણું સુખ ઘણું મધુર, વૃષ્ટિ રૂડી કરૂા રસની, For Private And Personal Use Only ७ મ્હારા મંદિરિયે આવી હસી, મેલાવતા કેમ નથી ? આવતા-૧ સમજાવતા કેમ નથી ? આવતા–ર વરસાવતા કેમ નથી ? આવતા-૩ ૧૦
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy