________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
નાથ
દીવ્ય દેદાર હવે, દરસાવતા કેમ નથી ? આવતા-૪ દીન અન્ધુ હૅને દાસી કરી, તલસાવતા કેમ નથી ? આવતા–પ મધુર રસની ખસી મધુરી, સૂણાવતા કેમ નથી ? આવતા-૬ અજિતનાથ હું અરજ કરૂં, હજી આવતા કેમ નથી? આવતા—છ
યોગ્ય સંગતિ. (૪૮)
ગજલ.
જમનાજીએ ભાવે ભરી, ગંગા તણા હામી વળી; ગગાય પણ ગન કરી, સાગર તણા રહામે વળી. ૧ સઘળી નદીએ સ્નેહથી, નિજ સ્વામીના હામે વળી; મુજ વૃત્તિઓ પણ વેગથી, મુજ સ્વામીના સ્હામી વળી. ૨ સંધ્યા સમે રવિ રશ્મિ, પશ્ચિમ તણા રહેામી વળી; ગાયા અધીએ દોડતી, નિજ વત્સના રામી વળી. ૩ જમણી જુએ કર આંગળી, મુખડા તણા હામી વળી; મુજ વાણી પણ શાણી થઇ, મુજ સ્વામીના હામી વળી. ૪ ગોવાળ કેરી મંડળી, સંધ્યા સમે ગેાકુળ વળી; સહુ પક્ષિ કેરી પંક્તિ, માળા તણા સ્હામી વળી. પ સભક્તજનની મંડળી, ભગવાનના સ્પામી વળી; મ્હારીય પણ મનવૃત્તિ, વ્હાલાજીના રહામી વળી. ૬ સ્નેહીજનાની સૂરતા, સ્નેહી તણા રહેામી વળી; મુજ વૃત્તિઓ પણ મહિને, વ્હાલા તણા રહેામી વળી. છ
? ચથા સ્પન્ટુમાના નથઃ સમુદ્રમિનઐન્તિ –ઉપનિષદ. જેમ દોડતી નદીએ! સમુદ્ર સ્હામી જાય છે, એમ મહત્ પુરૂષાની વૃત્તિઓ પરબ્રહ્મ–ભગવાનના હામી વળે છે.
For Private And Personal Use Only