SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી વિશ્વ કેરા નાદ ત્યાં, વાણી બિચારી શું કરે; નથી વાદ ને વિવાદ ત્યાં, વાણી બિચારી શું કરે. ૬ જ્યાં હું બિરાજે તે વિષે, વાણી બિચારી શું કરે, જ્યાં હું બિરાજે હું વિષે, વાણી બીચારી શું કરે. ૭ જ્યાં હું તો અવકાશ નહિ, વાણી બિચારી શું કરે જ્યાં તું તણે હુલ્લાસ નહિ, વાણી બિચારી શું કરે; ૮ વળી ઘી તણા આસ્વાદને, વાણી બિચારી શું કરે 'નિદ્રા તણું આનંદને, વાણી બિચારી શું કરે. ૯ નૃપ આસને રાણી ગઈ, દાસી બિચારી શું કરે, નિજ આત્મ–શિવની એકતા, વાણુ અજિત ત્યાં શું કરે. ૧૦ જુવો . (૪૫) ગજલ સોહિની. મ્હારી જનેતાએ હને, પહેલે ભણાવ્ય એકડે; હારા જનકદેવે હને, પહેલાં ભણાવ્ય એકડે ૧ મુજ શિક્ષકે ગુજરાતીમાં, પહેલાં ભણાવ્ય એકડે; તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૨ મુજ પાટીમાં લખતી વખત, પહેલાં જ આ એકડે; મુજ પુસ્તક વાંચન વખત, પહેલાં જ આવ્યો એકડો. ૩ સહવાસિયે મુજને કહ્ય, પ્રિયભાઈ પણ તું એક તે દિવસથી મુજ હૃદયમાં, આવી વસ્યું છે એકડે. ૪ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy