SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) . ખ્રીસ્તી તણા પથ ધારીને, ખ્રીસ્તી થનારા તુજ છે; જિનધને સ્વીકારીને, શ્રાવક થનારા તુજ છે. મૂર્તિ તણી પૂજા કરી, શ્વેતાંબરી પણ તુ જ છે; આંગી ન ધારે મૂર્તિને, દીગ’ખરી પણ તું જ છે. મૂર્તિની પૂજા નવ કરી તે, તુઢિંયે પણ તુજ છે; વેદ પુરાણા વાંચિને, પંડિત થયા તે તુજ છે. દેહ તણા ધર્માં સ્વીકારી, આત્મને ભૂલિ જતા; પરધર્મીના સ્વીકારથી, સુખિયા અને દુઃખિયા થયા. ૧૦ પણ જાણજે નિશ્ચય કરી, તું દેહ ગેડુ કશુ નથી; ચૈતન્યધન સાક્ષાત છે, અજિતાબ્ધિ સમજે સન્મતિ. ૧૧ વાળી વિચારી શું રે ? (૪૪) ગજલ સેાહિની. અનુભવ તણા આનંદ ત્યાં, વાણી ખિચારી શુ કરે; અનુભવ તણા આરામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૧ સાચાજ જ્યાં વિશ્વાસ ત્યાં, વાણી બિચારી શું કરે; હૃદયે વસ્યા સુખ ધામ ત્યાં, વાણી બિચારી શુ કરે. ૨ સંચાગ આત્મ પરાત્મના, વાણી બિચારી શું કરે; સબંધ હું ને તું તણા, વાણી બિચારી શુ કરે. વાણી થકી પર વસ્તુ છે, વાણી ખિચારી શું કરે; રસરાજનું સુખ સસ્તું છે, વાણી બિચારી શુ કરે. અધ્યાત્મના આલ્હાદ જયાં, વાણી ખીચારી શું કરે; નથી દાઢ કે ફરિયાદ જયાં, વાણી બિચારી શુ કરે. ૫ For Private And Personal Use Only ૩
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy