SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) એકાંતમાં બેસી કહે, એકાંતથી હું મુકત છું; વેરાનમાં બેસી કહે વેરાનથી હું મુકત છું. હું દેહ નહી પણ દેડી છું, દેડીપણાથી મુક્ત છું; હું નેહ તેમજ ખેડી છું, નેહી પણાથી મુકત છું. જ્યાં મન અને વાણી તણી, છે પહોંચી ત્યાંથી મુકત છું; સચ્ચિત્ અને આનંદને, સાગર અજિત રસ હુંજ છું. ૧૦ તું છે (૨) ગજલ સોહિની. કર દંડ લઈને ચાલતે, બુઠ્ઠી થનારો તું જ છે, વન અવસ્થા પામિને, યુવાન બનતે તું જ છે. ૧ માતા તણા સ્તન ધાવત, બાળક થનારો તું જ છે; થનગાટ કરતો ગોદમાં, નિર્મળ હસતે તું જ છે. ૨ પાપ કરી આ લોકમાં, પાપી થનારે તું જ છે, અપકર્મ કરી આ લેકમાં, શ્રાપી થનાર તું જ છે. ૩ વિષયે જગતના ભેગવી, રેગી થનારે તું જ છે; એકાંતમાં આસન કરી, જેગી થનારે તું જ છે. ૪ વિષ તણું વિરહ કરી, વિરહી થનારે તુંજ છે. તપ આદરી બહુ બહુ રીતે, તપસ્વી થનાર તું જ છે. ૫ અવતાર લઈ આ લેકમાં, માનવ થનારે તું જ છે; ઇસ્લામને પંથ ધારીને, ઇસ્લામ બનતે તું જ છે. ૬ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy