________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ ). કસ્તુરી મૃગની નાભિમાં, અજિતાબ્ધિ વન શોધ્યા કરે, હદયે વસેલો દેવ પણ, અજ્ઞાની જન ભટક્યા કરે. ૧૦
તારે તત્તિ. તે (અદશામાં) દૂર છે તે (જ્ઞાનદશામાં પાસે છે )
त्यारे कहो हुँ मुक्त छं (४२)
ગજલ સોહિની. આ પદ પડે ત્યારે કહે, આયદ થકી હું મુક્ત છું, સંકષ્ટના સમયે કહે, સંકષ્ટથી હું મુક્ત છું ? સુખ સાંપડે ત્યારે કહે, જગ સુખ થકી હું મુકત છું, દુખ સાંપડે ત્યારે કહો, જગ દુખ થકી હું મુક્ત છું ? પત્ની મળે ત્યારે કહે, પત્ની થકી હું મુકત છું;
પુત્રે મળે ત્યારે કહે, પુત્ર થકી હું મુકત છું; ૩ મિત્રો મળે ત્યારે કહે, મિત્રે થકી હું મુકત છું; શિષ્ય મળે ત્યારે કહે, શિવે થકી હું મુકત છું. જન સંગમાં એવું કહે, જન સંગથી હું મુક્ત છું;
અધિકારમાં એવું કહે, અધિકારથી હું મુકત છું. ૫ શાસ્ત્રી અને ત્યારે કહે, શાસ્ત્રો થકી હું મુકત છું;
પંડિત બને ત્યારે કહે, પાંડિત્યથી હું મુકત છું. સંસારના સંબંધથી, નિત્યે કહે હું મુકત છે; સંસાર કેરા સંગથી, નિત્યે કહે હું મુકત છે.
For Private And Personal Use Only