SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર ) જમુના તો છે. () ગજલ સોહિની. જે જે નજર કરીને હમે, પ્રભુજી હમારી પાસે છે; બાહેર નજરથી દેખતાં, તે દૂર ક્યાંના ક્યાં છે. ૧ પ્યારા મજાના બાગમાં, પુ મનહર પેખિયે; જે વસ્યા ત્યાં ગંધ છે, એવા પ્રભુને દેખિયે. ૨ મથુરા જઈને શું કરે, કાશી જઈને શું કરે; હીમાલયે જઈ શું કરે, સિદ્ધાળે જઈ શું કરે. ૩ ગિરનારમાં જઈ શું કરો, આબૂ ઉપર નવ લેખિએ; પાવન પ્રભુને પીંડમાં, ગુરૂજ્ઞાન પૂર્વક દેખિયે. ૪ આ હાડ કેરી કાય છે, આ માંસ કેરી કાય છે; રુધિરે ભરેલી કમકમી, આવે તથાવિધ કાય છે. ૫ બાજીગરે જેવી રીતે, પુતળી નચાવે વિશ્વમાં પાવન પરમ પ્યારા પ્રભુ, એવા વસ્યા છે દેહમાં. ૬ પડે વસ્યા પરમાતમા, લેકે કહે છે આતમા; નાસ્તિ કદાયે નવ બને, દિવસ અગર તો રાતમાં. ૭ જોગી જને જઈ શોધતાં, આસન ધરી એકાંતમાં, પિતે વયે પિતા વિષે, નથી અન્ય કેરા સાથમાં. ૮ અભિમાનને અળગે કરે, સત્સંગને પ્યાર કરે; ગુરૂજ્ઞાન પૂર્વક ખલક કે-ર ખેલને ખારે કરે. For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy